- શહેર સમાચાર
- ટ્રેન્ડિંગ વીડિયો
શુભ માનીને ચડાવાય છે બલિ, જાણો ઘુવડ અંગેના રસપ્રદ તથ્યો
દિવાળી આવતા જ દેશના કેટલાક વિસ્તારોમાં ઘુવડની માગ એકાએક વધી જાય છે. દિવાળીના દિવસે તાંત્રિકો તંત્ર-મંત્રના કામમાં ઘુવડનો ઉપયોગ કરે છે..
દિવાળી આવતા જ દેશના કેટલાક વિસ્તારોમાં ઘુવડની માગ એકાએક વધી જાય છે. દિવાળીના દિવસે તાંત્રિકો તંત્ર-મંત્રના કામમાં ઘુવડનો ઉપયોગ કરે છે. જો કે ભારતમાં વન્ય કાયદા અનુસાર ઘુવડનો શિકાર કરવો દંડનીય ગુનો છે. તેમ છતાંય ગેરકાયદે ઘુવડનું ખરીદ વેચાણ થાય છે.
જો તમે ધાર્મિક રીતે જોશો તો દિવાળી ધનની દેવી લક્ષ્મીનો તહેવાર છે અને ઘુવડ દેવી લક્ષ્મીની સવારી મનાઈ છે. એટલે જ દિવાળીની રાત્રે ઘુવડના દર્શનને શુભ મનાય છે. ત્યારે ચાલો જાણીએ ઘુવડ અંગેના રસપ્રદ ફેક્ટ્સ.
ઘુવડના દર્શનને મનાય છે શુભ
ઘુવડને માતા લક્ષ્મીનું વાહન મનાયું છે, પરંતુ ખૂબ ઓછા લોકો એવા હોય છે જે ઘુવડનો જોઈ શકે છે. કારણ કે ઘુવડ નિશાચર છે. શાસ્ત્રો પ્રમાણે ઘુવડને અશુભ પણ મનાયું છે. પરંતુ જો દિવાળીના દિવસે તમને ઘુવડ દેખાય તો સમજો કે માતા લક્ષ્મી સ્વયં ઘુવડ પર બેસીને તમારા ઘરે આવ્યા છે.
મુશ્કેલી આવવાનો ડર
માન્યતા છે કે જો ઘુવડ કોઈ વ્યક્તિના ઘર પર બેઠું રહે તો તે ઘર ઉજડી જાય છે, અથવા તો ઘરના માલિક પર મુશ્કેલી આવવાની શક્યતા વધી જાય છે.
મનાયું છે મૃત્યુનું સૂચક
દક્ષિણ આફ્રિકામાં ઘુવડના અવાજને મૃત્યુ સૂચક મનાયું છે. ચીનમાં ઘુવડ દેખાય તો પાડોશીનું મૃત્યુ સૂચક મનાય છે.
થઈ શકે છે ચોરી
જો કોઈના ઘરના દરવાજા સામે ઘુવડ સતત ત્રણ દિવસ સુધી રડે તો તેના ઘરમાં ચોરી થવાની શક્યતા રહે છે. અથવા કોઈના કોઈ રૂપે આર્થિક નુક્સાન જરૂર થાય છે.
જો મહેમાનની પાછળ દેખાય
જો મહેમાનની પાછળ દેખાય તો કામમાં સફળતા મળવાનો યોગ વધી જાય છે.
આ સંકેત છે અશુભ
શકુન શાસ્ત્ર પ્રમાણે ઘુવડ ડાબી બાજુ બોલે કે દેખાય તો શુભ મનાયું છે. જમણી બાજુ જોવે અને બોલે તો અશુભ હોય છે.
ઈરાનમાં ઘુવડના સ્વરને કર્કશ કે મધુર હોવા પ્રમાણે શુભ-અશુભ મનાય છે. તુર્કીમાં ઘુવડનો અવાજ સંભળાય તો અશુભ અને સફેદ ઘુવડ દેખાય તો શુભ મનાયું છે.
આ તો થઈ ઘુવડ વિશેની શુકન અપશુકનની વાત, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ઘુવડની ગણતરી એક ચાલાક અને હોંશિયાર પક્ષીઓમાં થાય છે. જી હાં, આમ તો આપણે મૂરખ વ્યક્તિઓને ઉલ્લુ કહીને બોલાવીએ છીએ પરંતુ ઉલ્લુ ખુદ એક હોંશિયાર પક્ષી છે. હિંદુ ધર્મમાં ઘુવડને બુદ્ધિ અને માતા લક્ષ્મીનું વાહન મનાયું છે. એક ઘુવડ સરેરાશ 30 વર્ષ જીવે છે. જાણીએ ઘુવડ વિશેના રસપ્રદ ફેક્ટ્સ.
ઘુવડ નથી કરતું અવાજ
ઘુવડ ઉડવા દરમિયાન કોઈ અવાજ નથી કરતું, એટલે સુધી કે માઈક્રોફોન વાળા કેમેરાથી પરીક્ષણ કરવા પર પણ ઘુવડની ઉડાન દરમિયાન અવાજ નથી સંભળાતો. આ ઉપરાંત માદા ઘુવડ, નર ઘુવડની સરખામણીમાં વધુ મોટા, વજનદાર અને આક્રમક હોય છે. માદા ઘુડવનો અવાજ પણ નર કરતા બુલંદ હોય છે.
ઘુવડની નજર હોય છે તીક્ષ્ણ
તમને જાણ જ હશે કે ઘુવડ કોઈ પણ વસ્તુની 3D image પણ જોઈ શકે છે. ઘુવડની આંખો ફોરવર્ડ ફેસિંગ હોય છે, જે માણસની જેમ દ્વિનેત્રી દ્રષ્ટિ આપે છે. ઘુવડની આંખો ગોળ નથી હોતી, પરંતુ તેને જોડતી નસ જે વધુ ઉંડાણ આપે છે અને વધુ અંતરથી શિકારને જોવામાં મદદ કરે છે. પરંતુ ઘુવડની નજીકની દ્રષ્ટિ સ્પષ્ટ નથી હોતી.
જો ગર્ભવતી મહિલાઓ જોઈ લે
જો કોઈ ગર્ભવતી મહિલા પ્રેગનેન્સી દરમિયાન ઘુવડ જુએ તો તેને જુડવા બાળકો જન્મે છે.
ઉંદર છે ભાવતું ભોજન
ઘુવડ 1 વર્ષમાં 1 હજાર કરતા વધુ ઉંદર ખાઈ જાય છે. એટલે કેટલીકવાર ખેડૂતો ઉંદરથી છૂટકારો મેળવવા ઘુવડ પાળે છે.
ઘુવડ પોતાના મજબૂત બાળકોને પહેલા ખવડાવે છે અને નબળા બચ્ચાને પછી ખવડાવે છે.
owl diwali fact tantrik dharma laxmi ઘુવડ દિવાળી ફેક્ટ તાંત્રિક ધર્મ લક્ષ્મી diwali mythology
Baba Siddique Case Row: બાબા સિદ્દીકી હત્યાકાંડ કેસમાં અત્યાર સુધી શું શું થયું? જાણો તમામ મોટી અપડેટ
ઈઝરાયેલની હિઝબુલ્લાહના ડ્રોન હુમલામાં 40 લોકો ઘાયલ, 3 ગંભીર
2024ની ચૂંટણી માટે જો બિડેનના રાષ્ટ્રપતિના વારસા અને તેના મહત્વની તપાસ કરવી
Latest updates.
- Block for 8 hours
- Block for 12 hours
- Block for 24 hours
- Don't block
- Click on the Menu icon of the browser, it opens up a list of options.
- Click on the “Options ”, it opens up the settings page,
- Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
- Scroll down the page to the “Permission” section .
- Here click on the “Settings” tab of the Notification option.
- A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
- Once the changes is done, click on the “Save Changes” option to save the changes.
- Notifications
Birds Name in Gujarati | પક્ષીઓ ના નામ ગુજરાતીમાં
Bird’s Name in Gujarati: અહી અમે આપની સાથે પક્ષીઓ ના નામ(Birds Name Gujarati) આપ્યા છે. અહી આપવામાં આવેલ નામ ગુજરાતી તેમજ English બંને ભાષા માં આપવામાં આવ્યા છે.
Bird’s Name in Gujarati
Birds Name in English | Birds Name in Gujarati |
---|---|
Chicken | મરઘી બચ્ચું |
Cock | કૂકડો |
Common myna | કાબર |
Crow | કાગડો |
Cuckoo | કોયલ |
Cygnet | હંસ |
Dove | સફેદ કબૂતર |
Drake | બતક(પુરુષ) |
Duck | બતક |
Eagle | ગરુડ |
Feather | પિછાં |
Gadwall | બતક |
Goose | હંસ |
Howk | બાજ |
Hen | મરઘી |
હેરોન | બગલો |
Kingfisher | કલકલિયો |
Kite | સમડી |
Mynah | મેના |
Ostrich | શાહમૃગ |
Owl | ઉલ્લુ |
Parrot | પોપટ |
Peacock | મોર |
Pigeon | કબૂતર |
Raven | કાગડો |
Sparrow | ચકલી |
Swan | હંસ |
Vulture | ગીધ |
Weaver Bird | સુગરી |
Woodpecker | લક્કડખોદ |
Bat | ચામાચીડિયું |
Baya Weaver | સુગરી |
Bittern Bird | પીળી પાનબગલી |
Cockatoo | કલગીવાળો પોપટ |
Crane | કુંજ |
Lark | મોટો ચંડુલ, ઘાઘસ ચંડુલ, |
Macaw | લાલ રંગ નો પોપટ |
Magpie | દૈયડ |
Nightingale | બુલબુલ |
Partridge | તેતર |
Peahen | ઢેલ |
Quail | લાવરી |
Rook | પરદેશી કાગડો |
Skylark | જળ અગન, ભરત ચંડુલ |
Penguin | પેગ્વીન |
Falcon | બાજ |
Humming bird | રંગબેરંગી પંખી |
Stork | સારસ |
Hoopoe | હૂડ હૂડ, ઘંટીટાંકણો |
coucal | કાકડિયો કુંભાર |
coot | આડ |
White stork | સફેદ ઢોંક, ઊજળી |
Malabar whistling thrush | ઇન્દ્રાજ, કસ્તુરો |
Pallid harrier | ઊજળી પટ્ટઈ |
અહી અમે આપની સાથે 50 થી પણ વધારે પક્ષીઓ ના નામ(Bird Name in Gujarati) આપ્યા છે. અહી આપવામાં આવેલ નામ માં આપણે કોઈ બુલ જણાતી હોય તો અમને નીચે કમેંટ કરી અવશ્ય જણાવજો. સાથે નવા પક્ષી ના નામ ઉમેરવા માટે પણ આપના અભિપ્રાય આવકારી છે.
FAQ On Bird Name in Gujarati
Greater flamingo – સુરખાબ ગુજરાત નું રાજ્ય પક્ષી Greater flamingo એટલે કે સુરખાબ છે.
Common myna ને ગુજરાતી માં કાબર તરીકે ઓળખવામાં આવે છે.
Cuckoo ને ગુજરાતી માં કોયલ તરીકે ઓળખવામાં આવે છે.
1 thought on “Birds Name in Gujarati | પક્ષીઓ ના નામ ગુજરાતીમાં”
- Pingback: All Important Flour Name in Gujarati | લોટનું નામ - Academy
Leave a Comment Cancel reply
Save my name, email, and website in this browser for the next time I comment.
- Butterflies
- Photography Hides
- Sanctuaries
IMAGES
VIDEO